બેસ્ટ ગુજરાતી જૉક્સ

પત્ની(મોટથી બૂમ પાડીને)- સાંભળો છો? મેં તમારા માટે ગુલાબજાંબુ બનાવ્યા છે.

પતિ- ના હોય, તુ મને બનાવે છે.

પત્ની હું તમને નહીં આપણા પાડોશીને બનાવી રહી શું.


ચમ્પુ હોટલમાં જમવા ગયો…. વેઈટર પાસેથી એક પ્લેટ પકડા મંગાવ્યા, ચમ્પુએ વેઈટરને કહ્યું કે યાર મને જ્યાં સુધી કોઈ કાનમાં કઈ કહે નહીં ત્યા સુધી હું ખાવાનું ચાલું કરતો નથી.. વેઈટરે ચમ્પુના કાનમાં કહ્યું પકોડા બે દિવસના વાસી છે…..


રાજુની પત્ની ડ્રાઇવર સાથે ભાગી ગઇ.

સંજુએ પુછ્યું હવે તું શું કરીશ?

રાજુ-, ‘કરવાનું શું હોય હવે ગાડી હું જાતે ચલાવીશ..!


સાંતા- કાલે મારા લગ્ન છે. સાસરીવાળાઓએ ઓછા લોકોને લાવવા કહ્યું છે.

બાંતા- તો પછી શું પ્રોબ્લેમ છે ?

સાંતા- ખબર નહીં કે પપ્પા મને લઇ જશે કે નહીં.


પત્ની : એ સાંભળો છો આ એક ટાઇમ ટેબલ તૈયાર કર્યું છે.

સોમવારે : શોપીંગ

મંગળવારે : ઝુ

બુધવારે : ફરવા

ગુરૂવારે : જમવા

શુક્રવારે : મુવી જોવા

શનિવારે : પીકનીક

અચાનક વચ્ચેથી પતિદેવ બોલ્યા, ‘રવિવારે મંદિરે’ એટલે આશ્ચર્યચકિત થઇ પત્નીએ પૂછ્યુ, ‘કેમ’ ?

પતિ : ભીખ માંગવા !!


સંતા – કામવાળી શાંતિને બોલાવો
પત્ની – કેમ
સંતા-ડૉક્ટરે કહ્યું છે, રાત્રે દવા ખાઈને શાંતિ સાથે સૂઈ જાઓ


મહોબ્બતના દરેક રસ્તા પર

દર્દ જ મળશે
હું વિચારી રહ્યો છું
મેડિકલ ખોલ લૂમ… સારુ ચાલશે


એયરહોસ્ટેસ્ટના જમણી ચેસ્ટ પર બેચ લાગ્યું હતું
જેના પર લખ્યું હતું શેફાલી

સંતા- ખૂબ સુંદર નામ છે

એયરહોસ્ટેસ્ટ – thanks

સંતા- બીજાનું નામ નથી રાખ્યું.


દંત ચિકિત્સક – તમારા દાંતને કાઢવો પડશે કારણ કે તે સડી ગયુ છે.
રાજુ – હા, કેટલો ખર્ચ થશે?
ડેન્ટિસ્ટ – તે માત્ર 500 રૂપિયા.
રાજુ- આ લો રૂ. 50. અને થોડુ ઢીલુ કરી નાક હો

બાકી હુ પોતે કાઢી લઈશ

English
ની નબળાઈના કારણે રહી ગયા
નહી અમે પણ આજે કોઈની
બાહોમાં થતા હોત
તે Cute લખતી રહી

અને અમે કુત્તે સમજતા રહ્યા

સંતા (પેટ્રોલ પંપ પર)- અરે ભાઈ, એક રૂપિયાનું પેટ્રોલ નાખો.

સેલ્સમેન-અરે ભાઈ, આટલું પેટ્રોલ નાખીને ક્યાં જવુ છે?

સંતા-

અરે દોસ્ત, અમારે ક્યાંય જવું નથી, અમે આ રીતે પૈસા ખર્ચીએ છીએ.

સંતા પત્નીને અંગ્રેજી શીખવતા હતા.

બપોરે પત્નીએ કહ્યું, Diner કરી લો …

બંતા-અભણ સ્ત્રી, આ Lunch છે ડિનર નથી??

પત્ની-તમે અને તમારો આખો પરિવાર કર્મફુટ છો…
આ રાતનું બચેલું ભોજન છે…

મગજ ખરાબ ન કરો …રોટલી ખાઈ લે …

એક યુવકને એક અજાણ નંબરથી ફોન આવ્યો
છોકરી- તમે પરિણીત છો
યુવક- નથી, તમે કોણ
છોકરી- તારી પત્ની ઘરે આવો જણાવુ છુ
યુવકને ફરીથી કૉન આવ્યો
છોકરી – તમે પરિણીત છો
યુવક- હા પણ તમે કોણ
છોકરી- તારી ગર્લફ્રેડ છુ દગાબાજ
યુવક- Sorry યાર મને લાગ્યો મારી પત્ની છે
છોકરી- તારી પત્ની જ છુ

હવે તો તૂ બસ ઘરે આવ…

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે.
પતિ ગુસ્સામાં – તારા જેવી 50 મળશે.

પત્ની હસી પડી – હજી પણ મારા જેવી જ જોઈએ

બાળપણમાં હુ બહુ નટખટ હતો

પછી લગ્ન થઈ ગયા

બધા નટ ઢીળા થઈ ગયા

હવે બસ ખટખટ

જ થાય છે

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *