Best Gujarati Jokes of the year

સાંતા સિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને
જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો:
“એક લસ્સી લાના…”
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું:
“સીસ… આ લાઈબ્રેરી છે.”
સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું:
“એક લસ્સી લાના…”


મમ્મી: આજે શીતળા સાતમ છે, ચૂલો નહીં સળગાવાય.
બાળક: તો મમ્મી, પિઝા ઓર્ડર કરીએ?
મમ્મી: એમાં પણ ચૂલો સળગે છે બેટા!


પત્ની: હું ઘર છોડીને જઈ રહી છું.
પતિ: સારું…
પત્ની: તમને કોઈ ફરક નથી પડતો?
પતિ: પડ્યો ને… હવે ચા કોણ બનાવશે એ વિચારું છું!


પતિ: આજે સોમવાર છે, તેં વ્રત રાખ્યું છે ને?
પત્ની: હા, રાખ્યું છે!
પતિ: તો પછી આટલું બધું શું ખાઈ રહી છે?
પત્ની: ફરાળી છે!
પતિ: વાહ! એટલે વ્રત ભગવાનના નામે અને પેટની પૂજા ફરાળના નામે!
પત્ની: ભગવાન પણ ખુશ અને મારું પેટ પણ ખુશ!


મમ્મી: બેટા, તું ભણતો કેમ નથી?
દીકરો: મમ્મી, ભણવાથી આંખો ખરાબ થાય છે!
મમ્મી: એવું કોણે કહ્યું?
દીકરો: ચશ્માં પહેરેલા બધા લોકોને જોઈને


એક છોકરીએ બસ સ્ટોપ પર એક હેન્ડસમ છોકરાને જોયો અને મોહિત થઈને બોલી
“I LOVE YOU.”
છોકરાએ છોકરીના માથા પર એનો જ દુપટ્ટો મૂક્યો અને બોલ્યો
“રામનું નામ જપ્યા કરો, પ્રેમ-મોહબ્બતમાં કંઈ નથી રાખ્યું. આ કાગળ પર ગાયત્રી મંત્ર લખીને આપું છું, આને રોજ સૂતા પહેલાં વાંચી લેવો.”
(બસ આવી અને તે નીકળી ગયો)
શરમાયેલી છોકરીએ કાગળ ખોલીને જોયું તો, તેમાં લખ્યું હતું—
“અક્કલની અંધ, પીટાવડાવીશ કે શું? પાછળ મારી પત્ની ઊભી હતી. આ મારો મોબાઈલ નંબર છે, સેવ કરી લે. ફોન પર વાત કરીશું, અને હા….I LOVE U 2”


એક છોકરાની સગાઈ થઈ
ખૂબ જ સુંદર છોકરીથી
તે આખો દિવસ
whatsup પર ચેટિંગ કરતા રહેતા
અંતે બન્નેના લગ્ન થયા
તે રાત્રે છોકરાએ ઘૂંઘટ ઉઘાડતા જ

તુ સાચે જ ખૂબજ સુંદર છે
જણાવ હનીમૂનમાં ક્યાં જઈશ

છોકરી શરમાતા બોલી
દમ્મૂ તશ્મીલ ચાલો… (જમ્મૂ કશ્મીર)
એક કૉલ તો કરી લેતો તો સારુ થતો ભાઈ
હવે જીવનભર Free ના Jio net
ના પરિણામ …


આજકાલ જેના ઘરમાં લગન હોય છે
એ પણ વ્હાટસએપ ગ્રુપ બનાવી રહ્યા છે
નાશ્તો શરૂ થઈ ગયુ છે
ફેરા ચાલુ થઈ ગયા છે
માસી જલ્દી મંડપમાં આવી જાઓ
એટલામાં ફૂફાજી લેફ્ટ થઈ ગયા
કારણ કે એમને કોઈએ પૂછ્યો જ નહી


એક સાહેબ જણાવતા હતા કે
તે ગયા 35 વર્ષોથી
ગીતાના ઉપદેશ નિયમિત રૂપથી સાંભળી રહ્યા છે
અને તે જ મુજબ જીવન જીવે છે
મારુ તેમના પ્રત્યે સમ્માનથી ભરાઈ ગયુ
પછી પાસે બેસેલા એક માણસ એ
મારા કાનમાં બોલ્યો
ગીતા એમની પત્નીનો નામ છે


એક ગુજરાતી બદામ વેચી રહ્યો હતો
સરદારએ પૂછ્યુ આ ખાવાથી શું હોય છે
ગુજરાતી – મગજ તેજ ચાલે છે

સરદાર – કેવી રીતે?
ગુજરાતી- જણાવો એક કિલો ચોખામાં કેટલા દાણા હોય છે
સરદાર – ખબર નથી

ગુજરાતી એ તેને બદામ ખાવા આપી અને બોલ્યો
જણાવો એક ડઝનમાં કેટલા કેળા હોય છે

સરદાર – 12
ગુજરાતી- જોયુ મગજ તેજ થઈ ગયુ ને
સરદાર- બે કિલો આપી દે
ગજબ વસ્તુ છે


બહેન: ભાઈ, તું મારી રક્ષા કરીશ ને?
ભાઈ: હા, જરૂર!
બહેન: કોની સામે?
ભાઈ: તારા ઓનલાઈન શોપિંગના બિલ સામે


કાન્હા: રાધા, તું મને કેટલો પ્રેમ કરે છે?
રાધા: જેટલો તું માખણને કરે છે!
કાન્હા: અરે વાહ! એટલે બહુ જ વધારે


મમ્મી: કાન્હા શું કરે છે?
દીકરો: માખણ ખાય છે!
મમ્મી: અને તું?
દીકરો: હું તો ફક્ત કાન્હાને ફોલો કરું છું!


સમજાતું નથી કે સ્ટેટસમાં શું મૂકવું
રોમેંટિક મૂતો તો કહે ગોઠવાઈ ગયું
સેડ મૂકો તો કહે બ્રેકઅપ થયું લાગે
એલાતો શું અમારે એકલા ભજન
જ મુકવા?

અને સ્ટેટસ ન મૂકો તો કહે મરી
તો નથી ગયો ને…
મારા એકલાની વાત નથી કરતો
તમારી સાથે પણ આવું જ થતું હશે
ને?


આજકાલની વહુપ એટલુ બધું અંગ્રેજી બોલતી થઈ ગઈ
છે કે વાત ના પુછો
સાસુ એમની વહુને: ચાલ મંદિરે

વહુ : ના હું biji છું
સાસું: તો શું થઈ ગયુ એમ તો હું
તારા સસરાની ત્રીજી છું
તોય મંદિર જાઉં છુ ને
વહુ બેભાન


બહેન: ભાઈ, આ વખતે રક્ષાબંધનની ગિફ્ટમાં શું આપશો?
ભાઈ: જે જોઈએ તે માંગ!
બહેન: તો તારી આખી સેલેરી આપી દે


બે મહિલાઓ ઘણા સમય પછી મળી
એક મહિલા બીજીને પૂછયું
બેન તમે રાજૂનો અંગૂઠો ચૂસવાની

કેવી રીતે ભુલાવ્યો
બીજી મહિલા
કઈક ખાસ નહી
બસ તેના પજામાનું
નાડા કાઢી નાખ્યો


બહેન: ભાઈ, હું તારી સૌથી લાડકી બહેન છું ને?
ભાઈ: હા.
બહેન: તો ગિફ્ટ મોટી હોવી જોઈએ!
ભાઈ: અરે, લાડકી છે એટલે જ બજેટમાં રાખીશ!


બહેન: ભાઈ, આ વખતે રક્ષાબંધન પર શું ગિફ્ટ આપવાનો છે?
ભાઈ: જે તને ગમે એ!
બહેન: ખરેખર?
ભાઈ: હા, પણ 500ની અંદર!


મિત્ર: ભાઈ, તારા લગ્નને કેટલા વર્ષ થયા છે?
પપ્પુ: ૧૦ વર્ષ.
મિત્ર: છતાં, તું કેમ ખુશ છે?
પપ્પુ: મેં લગ્ન કર્યા છે, આત્મહત્યા નથી કરી!”


પત્ની: આ શ્રાવણમાં મારે ઝૂલો ઝૂલવો છે.
પતિ: તો ચાલો, આજે પાર્કમાં જઈએ.
પત્ની: અરે પહેલા શોપિંગ કરાવો…
પછી ઝૂલો તો આખું સાવન ઝૂલી લઈશું

સાવનમાં પતિએ પૂછ્યું:
“આજે શું સ્પેશિયલ છે?”
પત્ની: “ઉપવાસ છે.”
પતિ: “એટલે?”
પત્ની: “મારા માટે રાજગરાનો શીરો… અને તમારા માટે ગઈકાલની રોટલી!”


પત્ની: સાંભળો, સાવનમાં હવે ઘરે ડુંગળી-લસણ નહીં બને.
પતિ: ઠીક છે, વાંધો નહીં.
પત્ની: અને બહાર જઈને પણ નહીં ખાવાનું!
પતિ: હવે સમજાયું… વ્રત તો તું રાખે છે, પણ સજા મને મળી રહી છે!


15 ઓગસ્ટે મિત્ર બોલ્યો,
“આજે દેશ માટે કંઈક કરવું છે.”

બીજો મિત્ર:
“હા, આજે ટ્રાફિકના બધા નિયમો પાળી લઈએ!”

Jokes

પત્ની: આજે 15 ઓગસ્ટ છે, કંઈ સ્પેશિયલ છે?

પતિ: હા…

પત્ની: શું?

પતિ: આજે ટીવીનું રિમોટ મને સ્વતંત્ર રીતે મળી ગયું!


પત્ની: હું ગુસ્સે થઈ જાઉં ત્યારે તમને ડર નથી લાગતો?

પતિ: ના…

પત્ની: કેમ?

પતિ: કારણ કે વાવાઝોડું આવે ત્યારે પણ ટીવી ચાલુ જ રાખું છું!


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *